કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ઍકૅડમી (IIFA) 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો ? અક્ષયકુમાર ઋત્વિક રોશન રણબીર કપૂર અજય દેવગણ અક્ષયકુમાર ઋત્વિક રોશન રણબીર કપૂર અજય દેવગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ફેરપ્લે ઓફ ધ સીઝન એવોર્ડ કોણે જીત્યો ? શુભમન ગિલ અજિંક્ય રહાણે રાશિદ ખાન રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ અજિંક્ય રહાણે રાશિદ ખાન રવિન્દ્ર જાડેજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર (LEI) સિસ્ટમની શરૂઆત કરી ? RBI BRO BCCI SEBI RBI BRO BCCI SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ઈન્ડિયા હેન્ડમેડ પોર્ટલ લૉન્ચ કર્યું ? કાપડ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય કાપડ મંત્રાલય એક પણ નહીં સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? પટના બેંગલુરુ નવી દિલ્હી લખનઉ પટના બેંગલુરુ નવી દિલ્હી લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ભારતીય રેલવેએ ક્યા દેશને 20 બ્રોડગેજ લોકોમોટીવ સોંપ્યા ? ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ભૂટાન શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP