કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા શહેરમાં આવેલી IILM યુનિવસિર્ટએ ભારતમાં પ્રથમ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) 2020 કમ્પલેન્ટ લૉ સ્કૂલ લૉન્ચ કરી ? ગુરુગ્રામ ગ્રેટર નોઈડા ભોપાલ બેંગલુરુ ગુરુગ્રામ ગ્રેટર નોઈડા ભોપાલ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IMFના નવીનતમ આંકડાઓ અનુસાર, ક્યો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ? જર્મની ચીન ભારત જાપાન જર્મની ચીન ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નૌસેના દ્વારા લૉન્ચ કરાયેલ સ્ટીલ્ધ ફ્રિગેટ તારાગિરિનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોવા શિપયાર્ડ લિ. મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ કોચી શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ગોવા શિપયાર્ડ લિ. મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ કોચી શિપયાર્ડ લિ. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 140 112 181 132 140 112 181 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મુકુલ રોહતગી કે.સુબ્રમણ્યમ જી.સી.મુર્મુ કે.કે.વેણુગોપાલ મુકુલ રોહતગી કે.સુબ્રમણ્યમ જી.સી.મુર્મુ કે.કે.વેણુગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં અંતરિક્ષમાં સૌથી લાંબા સમય સુધી એકલા રહેવાનો રેકોર્ડ ધરાવતા વાલેરી પોલાકોવનું નિધન થયું. તેઓ ક્યા દેશ સાથે સંબંધિત હતા ? સોવિયેત સંઘ જાપાન અમેરિકા ફ્રાન્સ સોવિયેત સંઘ જાપાન અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP