કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ સુપરબગ સામે નવા એન્ટિબેક્ટેરિયલ મોલેક્યુલ ‘IITR00693’ની શોધ કરી ? IIT રુડકી IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી IIT રુડકી IIT મદ્રાસ IIT મુંબઈ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નાસાના ક્યુરોસિટી રોવરે ક્યા ગ્રહ પર ક્રિપ્સક્યુલર કિરણો કેપ્ચર કર્યા ? બુધ શનિ મંગળ ગુરુ બુધ શનિ મંગળ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ રંગમંચ દિવસ (World Theatre Day) ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 26 માર્ચ 27 માર્ચ 28 માર્ચ 29 માર્ચ 26 માર્ચ 27 માર્ચ 28 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) યુક્રેનને મિગ-29 ફાઈટર જેટ્સ આપનારો પ્રથમ NATO દેશ ક્યો બન્યો ? જર્મની પોલેન્ડ નેધરલેન્ડ હંગેરી જર્મની પોલેન્ડ નેધરલેન્ડ હંગેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ગ્લોબલ રિસ્પોન્સિબલ ટુરિઝમ સમિટનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? કેરળ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન કેરળ બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે અમેરિકા સાથે મળીને Agriculture Innovation Mission for Climate (AIM4C) લૉન્ચ કર્યું ? ઈઝરાયેલ UAE ભારત નેપાળ ઈઝરાયેલ UAE ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP