કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) IMFના નવીનતમ આંકડાઓ અનુસાર, ક્યો દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે ? ભારત જાપાન જર્મની ચીન ભારત જાપાન જર્મની ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) બેસ્ટ ડેસ્ટિનેશન ફોર કલ્ચર માટે ક્યા રાજયને ઈન્ટરનેશનલ ટ્રાવેલ એવોર્ડ 2023 એનાયત કરાશે ? પશ્ચિમ બંગાળ રાજસ્થાન કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ રાજસ્થાન કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાના પરસેવરન્સ (Perseverance) રોવરે મંગળ ગ્રહ પર કાર્બનિક પદાર્થની શોધ કરી ? SpaceX NASA ESA ROSCOSMOS SpaceX NASA ESA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યના નયાગઢ જિલ્લાએ બાળ વિવાહને બંધ કરવા માટે અનોખી પહેલ અલીવા શરૂ કરી છે ? મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ વાંસ દિવસ (World Bamboo Day) ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) વર્લ્ડ ડેરી સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ? ગ્રેટર નોઈડા (ભારત) મુંબઈ (ભારત) ટોક્યો (જાપાન) શાંઘાઈ (ચીન) ગ્રેટર નોઈડા (ભારત) મુંબઈ (ભારત) ટોક્યો (જાપાન) શાંઘાઈ (ચીન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP