કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર)નું ઉદ્ઘાટન કર્યું ? પુણે ગાંધીનગર બેંગલુરુ અમદાવાદ પુણે ગાંધીનગર બેંગલુરુ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યનું પ્રથમ લકઝરી પર્યટન ક્રૂઝ જહાજ ‘એમ્પ્રેસ’ લૉન્ચ કરાયું ? કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા કેરળ કર્ણાટક તમિલનાડુ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ રક્તદાતા દિવસ (World Blood Donor Day) ક્યારે મનાવાય છે ? 20 જૂન 19 જૂન 14 જૂન 11 જૂન 20 જૂન 19 જૂન 14 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કોમનવેલ્થ ડિપ્લોમેટિક ઍકૅડેમીની ઘોષણા કરી ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ સહયોગ માટે ભારતે ક્યા દેશ સાથે વિઝન સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતના પ્રથમ 100 MLD ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? ઘોઘા (ભાવનગર) ધોલેરા (અમદાવાદ) દહેજ (ભરૂચ) માંડવી (કચ્છ) ઘોઘા (ભાવનગર) ધોલેરા (અમદાવાદ) દહેજ (ભરૂચ) માંડવી (કચ્છ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP