સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ Ind As-7 ધોરણ-3 અનુસાર તૈયાર કરવું જરૂરી છે. ભંડોળ પ્રવાહ પત્રક મૂલ્ય વૃદ્ધિનું પત્રક રોકડ પ્રવાહ પત્રક સમાન માપનાં પત્રક ભંડોળ પ્રવાહ પત્રક મૂલ્ય વૃદ્ધિનું પત્રક રોકડ પ્રવાહ પત્રક સમાન માપનાં પત્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે પ્રેફરન્સ મૂડીની મૂળ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ? પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે માલ મિલકત નિકાલ ખાતે મૂડી અનામત ખાતે ઈક્વિટી શેરમૂડી ખાતે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે માલ મિલકત નિકાલ ખાતે મૂડી અનામત ખાતે ઈક્વિટી શેરમૂડી ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટરના ખામીવાળા અહેવાલમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ? હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત. નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત. નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહીમાં લખવાની પ્રક્રિયા ને શું કહે છે. આમનોંધ બાકીઓ શોધવી દૈનિક નોંધ ખતવણી આમનોંધ બાકીઓ શોધવી દૈનિક નોંધ ખતવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉચ્ચક વેરાનો લઘુત્તમ દર કેટલો છે ? 1.5% 1% 2% 2.5% 1.5% 1% 2% 2.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં વ્યાજ દરેક હપ્તા વખતે ___ ની બાકી રકમ પર ગણાય છે. વ્યાજ ઘસારા રોકડ કિંમત કરાર કિંમત વ્યાજ ઘસારા રોકડ કિંમત કરાર કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP