ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? નાલંદા વલભી તક્ષશિલા વિક્રમશીલા નાલંદા વલભી તક્ષશિલા વિક્રમશીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘લાઈબ્રેરી ઈઝ ધ હાર્ટ ઓફ ઓલ ધ યુનિવર્સિટી વર્ક’ આ વાક્ય કોનું છે ? એસ.આર. રંગનાથન કે.પી.સિન્હા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી એસ.આર. રંગનાથન કે.પી.સિન્હા સર્વપલ્લી રાધાકૃષ્ણન ડી.એસ. કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા સાંગા રાણા કુંભા મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા સાંગા રાણા કુંભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે હેન્ડ-ઈન-હેન્ડ નામનો સૈન્ય અભ્યાસ યોજે છે ? સિંગાપુર ફ્રાંસ નેપાળ ચીન સિંગાપુર ફ્રાંસ નેપાળ ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP