કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતીય નૌકાદળે (Indian Navy)એ 34 વર્ષની સેવા બાદ INS ગોમતી (INS Gomti)ને સેવાનિવૃત્ત કર્યુ છે. તેને કયા વર્ષે મંઝગાંવ ડોક લિમિટેડ, બોમ્બે ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું ? 1999 1988 1975 1965 1999 1988 1975 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટ (IIA) પર હસ્તાક્ષર કર્યા છે ? ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ઈઝરાયેલ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 150મો 125મો 170મો 112મો 150મો 125મો 170મો 112મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં 'ઇન્ટર સોલાર યુરોપ-2022' એકઝીબિશન કયાં યોજાયું હતું ? ઓસ્લો, નોર્વે મ્યુનિક, જર્મની પેરિસ-ફ્રાન્સ કોપનહેગન, ડૅન્માર્ક ઓસ્લો, નોર્વે મ્યુનિક, જર્મની પેરિસ-ફ્રાન્સ કોપનહેગન, ડૅન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં બીજું ભારત-નોર્ડિક શિખર સંમેલનનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? ડેન્માર્ક નોર્વે ફિનલેન્ડ સ્વીડન ડેન્માર્ક નોર્વે ફિનલેન્ડ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS-5) અનુસાર, ભારતમાં કુલ પ્રનજનન દર (TFR) કેટલો છે ? 2 1.8 3.2 2.2 2 1.8 3.2 2.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP