GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતીય નેવી ફ્રન્ટલાઈન શીપ્સ (Indian Navy Frontline Ships)ને સુપર રેપીડ ગન માઉન્ટસ્ (Super Rapid Gun Mounts) પૂરા પાડવાના ઓર્ડર નીચેના પૈકી કઈ સંસ્થાએ મેળવ્યાં છે ?

લાર્સન એન્ડ ટુબ્રો (L&T)
ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લીમીટેડ
હિંદુસ્તાન શીપયાર્ડસ્ લીમીટેડ
માઝાંગાંવ ડોક બીલ્ડર્સ લીમીટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
બિન ઉત્પાદક અસ્ક્યામતો (Non Performing Assets) ઘટાડવા માટે ભારત સરકારે 4R વ્યૂરચના અનુસરી છે. આ ચાર 4R ___ દર્શાવે છે.

Recognition, Resolution, Recapitalisation and Reforms
Recognition, Reporting, Restrictions and Reforms
Refinancing, Reforms, Recapitalisation and Redefining
Recognition, Repurchase, Reforms and Rendering

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઉપગ્રહોના પ્રકારોને તેમના કાર્યોપયોગ (applications) ના આધારે વર્ગીકૃત કરવાના સંદર્ભમાં એસ્ટ્રોસેટ (Astrosat) ઉપગ્રહ ___ પ્રકારનો ઉપગ્રહ છે.

સંદેશાવ્યવહાર
વૈજ્ઞાનિક
દૂર સંવેદન (Remote sensing)
હવામાન શાસ્ત્રીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયા કોલસા ક્ષેત્રો ગોંડવાના પ્રણાલી સાથે સંકળાયેલા નથી ?

રાજમહલ
રાણીગંજ
તલ્ચર
રાઈસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ધ યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈધાનિક પ્રધિકરણ તરીકે રચવામાં આવ્યું.
UIDAI 8 ક્ષેત્રીય કચેરીઓ અને બે ડેટા કેન્દ્રો ધરાવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
તેની સ્થાપના પહેલાં UIDAI એ આયોજન પંચની કચેરી હેઠળ હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક ___ રાજ્યમાં સ્થપાશે.

બોલસાર, ઓડિશા
નિઝામાબાદ, તેલંગાણા
વિદર્ભ, મહારાષ્ટ્ર
કચ્છ, ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP