કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ Inflatable Aerodynamic Deceleratorનું પરીક્ષણ કર્યું ? DRDO ESA ISRO NASA DRDO ESA ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે હસ્તશિલ્પ નીતિ-2022ને મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ભારતમાં પ્રથમવાર સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ માટે નાસ્તો આપવાની યોજનાની ઘોષણા કરી છે ? તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નાગાલેન્ડના ક્યા શહેરમાં પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ મનાવાયો ? કોહિમા ઉંગમા પેરેન દિમાપુર કોહિમા ઉંગમા પેરેન દિમાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં નિ-ક્ષય 2.0 પોર્ટલ લૉન્ચ કરાયું, તે ક્યા રોગ સાથે સંબંધિત છે ? TB કેન્સર મેલેરીયા પોલિયો TB કેન્સર મેલેરીયા પોલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ડ્રોન (કે જે ઉપગ્રહ તરીકે પણ કાર્ય કરી શકે છે) કિમિંગક્સિગ-50(Qimingxing-50)નું પરીક્ષણ કર્યું ? ફ્રાન્સ ચીન રશિયા જાપાન ફ્રાન્સ ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP