કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળે આયોજિત INMARCO 2022 ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર ગ્રીન પોર્ટ & શિપિંગ લોન્ચ કર્યું ? મુંબઈ કોચી ગાંધીનગર વિશાખાપટ્ટનમ મુંબઈ કોચી ગાંધીનગર વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? દેહરાદૂન ઈમ્ફાલ શ્રીનગર ગંગટોક દેહરાદૂન ઈમ્ફાલ શ્રીનગર ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્ત કરાઈ ? એ.કે.ખોસલા મીનેષ શાહ ડૉ.વી.એ.શ્રીનિવાસન અભિજિત ભટ્ટાચાર્ય એ.કે.ખોસલા મીનેષ શાહ ડૉ.વી.એ.શ્રીનિવાસન અભિજિત ભટ્ટાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ? ચીન સિંગાપુર જાપાન ફ્રાન્સ ચીન સિંગાપુર જાપાન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) COP27 દરમિયાન કઈ સંસ્થાએ ‘Executive Action Plan of Early Warning for All' લૉન્ચ કર્યો ? UNICEF IMF WMO UNDP UNICEF IMF WMO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 13 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP