કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ? માડાગાસ્કર લીબિયા મોરેશિયસ તાઈવાન માડાગાસ્કર લીબિયા મોરેશિયસ તાઈવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જળજીવન મિશન અંતર્ગત 100% ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTC) મેળવનારો ભારતનો પ્રથમ કેન્દ્રશાસિત પ્રદેશ કયો બન્યો ? આંદામાન અને નિકોબાર લક્ષદ્વીપ લદાખ પુડુચેરી આંદામાન અને નિકોબાર લક્ષદ્વીપ લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) યુનાઈટેડ નેશન્સ કેપિટલ ડેવલપમેન્ટ ફંડ (UNCDF)ના કાર્યકારી સચિવ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રિયંકા રાવ પ્રીતિ શર્મા પ્રીતિ સિંહા પ્રિયાકુમારી વર્મા પ્રિયંકા રાવ પ્રીતિ શર્મા પ્રીતિ સિંહા પ્રિયાકુમારી વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? BRICS BIMSTEC ASEAN SCO BRICS BIMSTEC ASEAN SCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 24 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 24 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ? ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન નેપાળ ઓસ્ટ્રેલિયા જર્મની જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP