કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ માટે INS સર્વેક્ષક જહાજ મોકલવામાં આવ્યું છે ? જાપાન માલદીવ વિયેતનામ મોરિસિયસ જાપાન માલદીવ વિયેતનામ મોરિસિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિગ મિશનના પ્રથમ તબક્કા દરમિયાન વિવિધ સંસ્થામાં સ્થાપવામાં આવેલા સુપર કમ્પ્યૂટર અંગેનું અયોગ્ય જોડી પસંદ કરો. IISER પુણે - પરમ સિદ્ધિ IIT ગાંધીનગર - પરમ સંગણક IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ખડગપુર - પરમ શક્તિ IISER પુણે - પરમ સિદ્ધિ IIT ગાંધીનગર - પરમ સંગણક IIT ભુવનેશ્વર - પરમ શિવાય IIT ખડગપુર - પરમ શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જાહેર કરાયેલા 'ટ્રિબ્યુનલ્સ રિફોર્મ્સ' વટહુકમ મુજબ અપીલ અધિકારીની સત્તા ___ ને આપવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ગૃહ મંત્રાલય એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો સૌથી મોટો ભાગીદાર દેશ કયો છે ? ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ-2021નું આયોજન ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું હતું ? સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન અમેરિકા ફ્રાંસ રશિયા જાપાન અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP