કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ડીકમિશન કરવામાં આવેલું INS સંધ્યક શું છે ? હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ આપેલ પૈકી એક પણ નહીં હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ સબમરીન ન્યુક્લિઅર સબમરીન હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ આપેલ પૈકી એક પણ નહીં હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ સબમરીન ન્યુક્લિઅર સબમરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈઝરાયેલ ઈરાન ઈરાક સીરિયા ઈઝરાયેલ ઈરાન ઈરાક સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવાય છે ? 4 જૂન 3 જૂન 1 જૂન 2 જૂન 4 જૂન 3 જૂન 1 જૂન 2 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવા માટે 'ઈ-નિર્માણ' વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ? ગુજરાત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ગુજરાત હરિયાણા પંજાબ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈઝરાયેલના 11મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા ? મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ રિયુવેન રિવલિન ઈસાક હર્જાગ મહમૂદ અબ્બાસ બેન્જામિન નેતન્યાહુ રિયુવેન રિવલિન ઈસાક હર્જાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું. WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP