કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) INS વિક્રાંત શું છે ? રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ રશિયા દ્વારા નિર્મિત ભારતની સબમરિન ઈઝરાયલ દ્વારા નિર્મિત ભારતની સબમરિન રશિયા દ્વારા નિર્મિત ભારતનું વિમાન વાહક જહાજ ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત ભારતનું વિમાનવાહક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય પુરુષ હોકી ટીમે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 6 8 9 7 6 8 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારત અફઘાનિસ્તાનમાંથી ‘ગુરુ ગ્રંથ સાહિબ' ના કેટલા સ્વરૂપ લાવ્યું છે ? બે ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા આંદોલન દરમિયાન ગાંધીજીને ‘કરેંગે યા મરેંગે' (Do or Die)નું સુત્ર આપ્યું હતું ? હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ દાંડિકૂચ દરમિયાન હિન્દ છોડો આંદોલન અસહકાર આંદોલન ચંપારણ સત્યાગ્રહ દાંડિકૂચ દરમિયાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘સ્ટોક હોમ જળ સપ્તાહ 2021' સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને SIWI દ્વારા 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2021 દરમિયાન તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ જળ સપ્તાહ 2021ની થીમ 'Building Resilience Faster' હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ કંપનીએ ગૂગલ કલાઉડ ગેરેજ લૉન્ચ કરી ? TCS ઈન્ફોસિસ એક પણ નહીં WIPRO TCS ઈન્ફોસિસ એક પણ નહીં WIPRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP