વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) INS મોરમુગાઓ વિશે ખરા વિધાનો ચકાસો. આપેલ બંને INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. આપેલ બંને INS મોરમુગાઓનો વિકાસ પ્રોજેક્ટ-15 B હેઠળ કરવામાં આવ્યો છે. આપેલ પૈકી કોઈ નહીં INS મોરમુગાઓ કોલકાતા ક્લાસનું યુદ્ધ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીતિ આયોગ (NITI Aayog) ની વિશેષજ્ઞ સમિતિના રિપોર્ટ મુજબ કયા વર્ષ સુધીમાં 175 GW પુનઃપ્રાપ્ય ઊર્જા મેળવવાનો ભારતનો લક્ષ્યાંક છે ? 2020 2030 2025 2022 2020 2030 2025 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી કયુ જહાજ પ્રોજેક્ટ-28 નો હિસ્સો નથી ? INS KILTAN INS KADMATT INS KOMARTA INS KOLKATA INS KILTAN INS KADMATT INS KOMARTA INS KOLKATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1 મીટર ___ નેનો મીટર 10⁸ 10⁶ 10⁹ 10⁷ 10⁸ 10⁶ 10⁹ 10⁷ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરોએ ઐતિહાસિક મિશન ___ દ્વારા એક સાથે 104 ઉપગ્રહોને પ્રસ્થાપીત કરીને વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. GSLV - F 06 GSLV - D 06 PSLV - D 36 PSLV - C 37 GSLV - F 06 GSLV - D 06 PSLV - D 36 PSLV - C 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP