કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ‘સાગર’ મિશન અંતર્ગત ભારતીય નૌસેનાનું ઓફશોર પેટ્રોલિંગ જ્હાજ INS સાવિત્રી ક્યા દેશના ચટોગ્રામ બંદર પર પહોંચ્યું ?

બાંગ્લાદેશ
મ્યાનમાર
વિયેતનામ
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'વિશ્વ કાર મુક્ત દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

22 સપ્ટેમ્બર
24 સપ્ટેમ્બર
23 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્યે સ્ટાર્ટ-અપનું સમર્થન કરવા માટે દક્ષિણ એશિયાના સૌથી મોટા ઉત્પાદન વિકાસ કેન્દ્ર 'Digital Hub’નું ઉદ્ઘાટન કર્યું ?

કર્ણાટક
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021 લૉન્ચ કર્યું ?

ગ્રામીણ વિકાસ મંત્રાલય
જળશક્તિ મંત્રાલય
ગૃહ મંત્રાલય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP