કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS ગોમતીને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાયું ? તમિલનાડુ કેરળ મુંબઈ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ મુંબઈ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો બીજો દેશ મધ્ય આફ્રિકન ગણરાય (CAR) છે. બિટકોઈનને કાયદાકીય મંજૂરી આપનારો પ્રથમ દેશ એલ સાલ્વાડોર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 30 મે 1 જૂન 15 મે 29 મે 30 મે 1 જૂન 15 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ સેન્ટ્રલાઈઝડ AC ટર્મિનલ ક્યા શહેરમાં શરૂ થયું ? મુંબઈ હૈદરાબાદ પુણે બેંગલુરુ મુંબઈ હૈદરાબાદ પુણે બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક શ્રી કે.કે.નું નિધન થયું છે. તેનું પૂરું નામ જણાવો ? શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ શ્રી કૃષ્ણકુમાર કુન્નાથ શ્રી ક્રેનિલ કુમાર કુન્નાથ શ્રી કરણકુમાર કુન્નાથ શ્રી કનિષ્કકુમાર કુન્નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP