કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિર્દેશકને ચેન્નાઈના કટ્ટુપલ્લી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન અયોગ્ય છે ? INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. આપેલ તમામ આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. INS નિર્દેશકનું નામ રશિયાના RNS નિર્દેશક પરથી રાખવામાં આવ્યું છે. INS નિર્દેશક ભારતીય નૌસેનાના ચાર સર્વે વેસેલ (SVL) પ્રોજેક્ટમાંથી બીજું છે. આપેલ તમામ આ SLV જહાજોનું નિર્માણ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા L&Tના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નાના વ્યવસાયોને ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરવામાં મદદ કરવા માટે ‘SMBસાથી ઉત્સવ’ પહેલ શરૂ કરી ? ફેસબુક ઈન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ ટ્વિટર ફેસબુક ઈન્સ્ટાગ્રામ વ્હોટ્સએપ ટ્વિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 6 વર્ષ 2 વર્ષ 8 વર્ષ 10 વર્ષ 6 વર્ષ 2 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે જુલજાના નામક ઘન ઈંધણવાળુ રોકેટ લૉન્ચ કર્યું ? ઈરાન કુવૈત અફઘાનિસ્તાન સાઉદી અરબ ઈરાન કુવૈત અફઘાનિસ્તાન સાઉદી અરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં ક્યા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો ? સિદ્ધાર્થ મલ્હોત્રા વિકી કૌશલ રણવીર સિંહ અક્ષય કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા વિકી કૌશલ રણવીર સિંહ અક્ષય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 3 જૂન 9 જૂન 22 જૂન 16 જૂન 3 જૂન 9 જૂન 22 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP