કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS વાઘશીરનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 પ્રોજેક્ટ-27A પ્રોજેક્ટ-15 પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ-51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ? ફીજી માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ફીજી માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ચાલવાનો અધિકાર (Right to walk) લાગુ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન ઉત્તરાખંડ છત્તીસગઢ પંજાબ રાજસ્થાન ઉત્તરાખંડ છત્તીસગઢ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાઓ સાઉથ એશિયા ક્લીન એનર્જી ફોરમ 2023નું આયોજન કર્યું ? WMO UNDP USAID WTO WMO UNDP USAID WTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? IIT બોમ્બે નીતિ આયોગ ICMR AIIMS IIT બોમ્બે નીતિ આયોગ ICMR AIIMS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દેશમાં આયોજિત ફોરમ ફોર ઈન્ડિયા પેસિફિક આઈલેન્ડ્સ કોઓપરેશન (FIPIC)માં ભાગ લીધો ? ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન પાપુઆ ન્યૂ ગિની ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જાપાન પાપુઆ ન્યૂ ગિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP