કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અલંગ પહોંચી ગયેલા INS વિરાટને ભારતે કયા દેશ પાસેથી ખરીદ્યું હતું ? ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રીનિવાસ રામાનુજનનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટેલિકોમ સ્કિલ એક્સેલેન્સ એવોર્ડનું પ્રથમ ઇનામ કોને એનાયત કરવામાં આવ્યું ? પ્રો.સુબ્રત કર પ્રો.શ્રીનિવાસ દેબરોય શ્રીનિવાસ કારાનામ પ્રો.સુબ્રત રોય પ્રો.સુબ્રત કર પ્રો.શ્રીનિવાસ દેબરોય શ્રીનિવાસ કારાનામ પ્રો.સુબ્રત રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ટેલિકોમ સ્પેક્ટ્રમની ફાળવણીને સુવ્યવસ્થિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી પેનલનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે ? મનોજ સિંહા રાજીવ ગૌબા આભાસ ઝા પી.કે.મિશ્રા મનોજ સિંહા રાજીવ ગૌબા આભાસ ઝા પી.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું ? ગુજરાત ઓડીશા મધ્ય પ્રદેશ કેરળ ગુજરાત ઓડીશા મધ્ય પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય ચુંટણી આયોગ (ECI) એ અભિનેતા સોનુ સૂદ ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યો ? ગોવા બિહાર હરિયાણા પંજાબ ગોવા બિહાર હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP