કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્કોર્પિયન ક્લાસની સબમરીન INS કરંજને ભારતીય નૌસેનામાં સેવારત કરવામાં આવી, INS કરંજનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 75 પ્રોજેક્ટ 21 A પ્રોજેક્ટ 24 પ્રોજેક્ટ 27 પ્રોજેક્ટ 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિદેશી યાત્રીઓ માટે વેક્સિન સર્ટિફિકેશન સિસ્ટમ શરૂ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈઝરાયેલ સ્વિત્ઝર્લેન્ડ ન્યુઝીલેન્ડ રશિયા ઈઝરાયેલ સ્વિત્ઝર્લેન્ડ ન્યુઝીલેન્ડ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ બિનસરકારી સંસ્થા (NGO) દિવસ ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 1 માર્ચ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગુજરાતી ભાષાનો બાળ સાહિત્ય પુરસ્કાર - 2020 કોને એનાયત કરાયો ? દિકપાલસિંહ જાડેજા નટવર પટેલ કિરીટ ગૌસ્વામી ગોપાલ પારેખ દિકપાલસિંહ જાડેજા નટવર પટેલ કિરીટ ગૌસ્વામી ગોપાલ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં ગંગા ડોલ્ફિનની હત્યા કરવામાં આવી. ગંગા ડોલ્ફિનનો શિકાર કરવો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 અંતર્ગત દંડનીય ગુનો બને છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) જયુટ (શણ) માટે ઈમ્પ્રુવ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ્ડ રેટિંગ એક્સરસાઈઝ(ICARE) કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2018 2013 2015 2017 2018 2013 2015 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP