કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વિશાખાપટ્ટનમમાં સંયુક્ત સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું, જેમાં ભારતીય નૌસેના જહાજ INS રાણા અને INS સુમેધાએ ભાગ લીધો ? ઈંગ્લેન્ડ શ્રીલંકા ફ્રાન્સ વિયેતનામ ઈંગ્લેન્ડ શ્રીલંકા ફ્રાન્સ વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ? અમરાવતી પોર્ટબ્લેર જયપુર કવરત્તી અમરાવતી પોર્ટબ્લેર જયપુર કવરત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં સ્ટાર્ટઅપ20 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ભોપાલ ગુરુગ્રામ બેંગલુરુ પુણે ભોપાલ ગુરુગ્રામ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ ક્યા શહેરમાં બની રહ્યું છે ? બેંગલુરુ અમદાવાદ મુંબઈ સુરત બેંગલુરુ અમદાવાદ મુંબઈ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20ની ત્રીજી શેરપા બેઠક ક્યા યોજાઈ હતી ? બેંગલુરુ વિશાખાપટ્ટનમ હમ્પી હૈદરાબાદ બેંગલુરુ વિશાખાપટ્ટનમ હમ્પી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફીફા વીમેન ફૂટબૉલ વર્લ્ડ કપ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? એક પણ નહીં ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા આપેલ બંને એક પણ નહીં ન્યૂઝિલેન્ડ ઑસ્ટ્રેલિયા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP