કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ (International Day of Sign Language) ક્યારે મનાવાય છે ? 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ કાર ફ્રી દિવસ કયારે મનાવાય છે ? 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ઈઝરાયેલ દૂતાવાસ અને ખુશી ફાઉન્ડેશને કયા શહેરમાં મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ 'સારસ' શરૂ કર્યો ? અમૃતસર નોઈડા ગાઝિયાબાદ વારાણસી અમૃતસર નોઈડા ગાઝિયાબાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા રબર ડેમ ગયાજી ડેમનું ઉદ્ઘાટન કરાયું ? સિક્કિમ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ સિક્કિમ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. એક પણ નહીં REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે. આપેલ બંને તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) એશિયા-પેસિફિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ (AIBD)નું સચિવાલય ક્યાં આવેલું છે ? ઢાકા બીજિંગ કુઆલાલુમ્પુર મનીલા ઢાકા બીજિંગ કુઆલાલુમ્પુર મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP