કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ?

કેરળ
આંધ્ર પ્રદેશ
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
PM મિત્રા યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ?

ગૃહ મંત્રાલય
કાપડ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
1 મે ભારતના કયા રાજ્યનો સ્થાપના દિવસ છે ?
1. ગુજરાત
2. મધ્યપ્રદેશ
3. મણિપુર
4. મહારાષ્ટ્ર
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ફક્ત 1 અને 4
ફક્ત 1
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP