કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ (International Literacy Day) ક્યારે મનાવાય છે ?

9 સપ્ટેમ્બર
6 સપ્ટેમ્બર
7 સપ્ટેમ્બર
8 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) વર્લ્ડ ડેરી સમિટ 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

શાંઘાઈ (ચીન)
મુંબઈ (ભારત)
ગ્રેટર નોઈડા (ભારત)
ટોક્યો (જાપાન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
REC નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપની (NBFC) છે.
તાજેતરમાં રુરલ ઈલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન (REC)ને ‘મહારત્ન’નો દરજ્જો આપવામાં આવ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP