કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અભિનવ બિન્દ્રા મેરી કોમ પી.ટી. ઉષા રાજીવ મહેતા અભિનવ બિન્દ્રા મેરી કોમ પી.ટી. ઉષા રાજીવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં 31મો અને 32મો બિહારી પુરસ્કાર કોને એનાયત કરાયો ? ડૉ.કુમાર વિશ્વાસ, ડૉ.માધવ હાડા ડૉ.કુમારવિશ્વાસ, મધુ કાંકરિયા મધુકર પ્રિયદર્શી, ડૉ.કુમાર વિશ્વાસ મધુ કાંકરિયા, ડૉ.માધવ હાડા ડૉ.કુમાર વિશ્વાસ, ડૉ.માધવ હાડા ડૉ.કુમારવિશ્વાસ, મધુ કાંકરિયા મધુકર પ્રિયદર્શી, ડૉ.કુમાર વિશ્વાસ મધુ કાંકરિયા, ડૉ.માધવ હાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) QS એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતમાં ટોચના સ્થાને કઈ સંસ્થા છે ? IIT ખડગપુર IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના પૈકી ક્યા રમતવીરને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત થયો નથી ? સાક્ષી કુમારી નિખત ઝરીન ભાવિના પટેલ સીમા પુનિયા સાક્ષી કુમારી નિખત ઝરીન ભાવિના પટેલ સીમા પુનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World children's Day) ક્યારે મનાવાય છે ? 19 નવેમ્બર 21 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ‘નસીમ અલ બહર' અભ્યાસનું આયોજન કર્યું હતું ? બાંગ્લાદેશ ઓમાન માલદીવ UAE બાંગ્લાદેશ ઓમાન માલદીવ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP