કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ? મેરી કોમ ભાવિના પટેલ પી.ટી. ઉષા પી.વી. સિંધુ મેરી કોમ ભાવિના પટેલ પી.ટી. ઉષા પી.વી. સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2023 IPL હરાજીમાં ક્યા દેશનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દ. આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. આપેલ બંને આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. એક પણ નહીં ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. આપેલ બંને આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વૈજ્ઞાનિક સંગીતકાર સાહિત્યકાર પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સંગીતકાર સાહિત્યકાર પર્યાવરણ વિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સંતોષકુમાર યાદવ સુભાષીશ પાંડા મોહિત સિંહા હિતેશુકમાર મકવાણા સંતોષકુમાર યાદવ સુભાષીશ પાંડા મોહિત સિંહા હિતેશુકમાર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ? નવી દિલ્હી એકપણ નહીં પ્રયાગરાજ અયોધ્યા નવી દિલ્હી એકપણ નહીં પ્રયાગરાજ અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP