Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. 107 શેના વિશે છે ? સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત સુલેહ જાળવવા બાબત APP ની નિમણુંક બાબત વોરંટની બજવણી બાબત સેશન્સ કોર્ટના કાર્યક્ષેત્ર બાબત સુલેહ જાળવવા બાબત APP ની નિમણુંક બાબત વોરંટની બજવણી બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC નું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે ? પ્રકરણ – 9એ પ્રકરણ – 7એ પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ પ્રકરણ – 9એ પ્રકરણ – 7એ પ્રકરણ – 13એ પ્રકરણ – 11એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) એક ગુપ્ત ભાષામાં A ને Z લખાય છે અને B ને Y લખાય છે. તો D કેવી રીતે લખાય ? X V U W X V U W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જો EARTHQUAKE ને MOGPENJOSM લખાય તો EQUATE ને કેવી રીતે લખાય ? MENOPM MENOMP NJOGPM MNJOPM MENOPM MENOMP NJOGPM MNJOPM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) તાજેતરમાં ઈન્ડોનેશિયામાં યોજાયેલ ‘એશિયન ગેમ્સ'માં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો ? 4 × 100 મીટર રીલે 200 મીટર 4 x 400 મીટર રીલે 100 મીટર 4 × 100 મીટર રીલે 200 મીટર 4 x 400 મીટર રીલે 100 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP