Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે. તેણે IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 420 કલમ 259 કલમ 379 કલમ 314 કલમ 420 કલમ 259 કલમ 379 કલમ 314 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 3 1, 2, 4 1, 4 4 3 1, 2, 4 1, 4 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મહી નદી ઉપર કયા બંધ છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વણાકબોરી કડાણા આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વણાકબોરી કડાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે. તો A ના દિકરા અને D ના પતિ વચ્ચે શું સંબંધ છે ? દાદા – પૌત્ર સસરા - જમાઈ પિતા – પુત્ર કાકા – ભત્રીજા દાદા – પૌત્ર સસરા - જમાઈ પિતા – પુત્ર કાકા – ભત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન એક લાઈનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે. તો આ લાઈનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે ? 26 28 35 32 26 28 35 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સુપ્રિમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતિય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે ? રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ સુહાના જજમેન્ટ રેહાના જજમેન્ટ શાહબાનો જજમેન્ટ વિશાખા જજમેન્ટ સુહાના જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP