Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) મોહન શ્યામને જાનથી મારી નાંખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે. મોહને IPC ની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય ? કલમ 302 કલમ 314 કલમ 307 કલમ 321 કલમ 302 કલમ 314 કલમ 307 કલમ 321 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 242922 282126આપેલ ચોરસમાં 21 થી 29 અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે ? 23, 25, 27 25, 27, 23 25, 23, 27 27, 25, 23 23, 25, 27 25, 27, 23 25, 23, 27 27, 25, 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) અજંતા-ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાના કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાના કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ? સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રધાનમંત્રી રાજ્ય સભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પ્રધાનમંત્રી રાજ્ય સભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ નેપાળ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ? બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી,ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, શુક્ર, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી,ગુરૂ, મંગળ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરૂ, શનિ, યુરેનસ, નેપચ્યુન બુધ, મંગળ, પૃથ્વી, ગુરૂ, શનિ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP