Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ -171(ડી) અંતર્ગત ચુંટણીમાં ખોટું નામ ધારણ કર્યુ હોય તો કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ? 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 4 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 2 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કલમ 55 જણાવે છે - સાદી કેદની સજા મૃત્યુ દંડની સજા દંડ આજીવન કેદની સજા હળવી કરવા બાબત સાદી કેદની સજા મૃત્યુ દંડની સજા દંડ આજીવન કેદની સજા હળવી કરવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ નીચેનામાંથી કઈ ઓડીયો મીડીયા ફાઈલ નથી. DAT PDF WAV MP3 DAT PDF WAV MP3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ એક છોકરીનો પરિચય આપતા વિપુલે કહ્યુ કે, 'એની માતા, મારી સાસુની એકની એક છોકરી છે.' તો વિપુલનો એ છોકરી સાથે શું સંબંધ હશે ? કાકા ભાઈ પિતા પતિ કાકા ભાઈ પિતા પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-21 મુજબ કોણ જાહેર સેવકની વ્યાખ્યામાં સામેલ છે ? પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલા તમામ મ્યુનિસિપલ કમિશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુખ્ય મેટ્રોપોલિટેન મેજિસ્ટ્રેટ આપેલા તમામ મ્યુનિસિપલ કમિશનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 ની છેલ્લી કલમ - આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે. રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે. કોમી હિંસા બદલ સજા બાબતે છે. આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે. રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે. કોમી હિંસા બદલ સજા બાબતે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP