Gujarat Police Constable Practice MCQ
નીચેનામાંથી ક્રિમિનલ પ્રોસીજર કોડ - 1973 મુજબ તપાસ કોણ કરી શકે છે ?

આપેલ તમામ
મેજીસ્ટ્રેટ
મેજીસ્ટ્રેટ દ્વારા નિયુકત કરેલ વ્યકિત
પોલીસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સોફ્ટવેર વાપરવા માટે કમ્પ્યૂટરને જે મૂળભૂત સૂચનાઓની જરૂર પડેછે, તેને....તરીકે ઓળખવામાં આવે છે.

ઓપરેટિંગ સિસ્ટમ
આપેલ પૈકી એક પણ નહીં
કમાન્ડ
પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
યોગ્ય જોડ જોડો.
(1) દેના બેંક
(2) વિજ્યા બેંક
(૩) બેંક ઓફ બરોડા
(4) ICICI બેંક
(A) સંદીપબક્ષી
(B) શ્રીકરનમ શેખર
(C) શંકરનારાયણ
(D) પી. એન.જય કુમાર

1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
નિપાહ વાઈરસ ફેલાયો હતો તે ક્યા પક્ષી દ્વારા ફેલાય છે ?

ઘુવડ
કબુતર
ચામાચીડીયા
ડુક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP