Gujarat Police Constable Practice MCQ અપહરણનો ઉલ્લેખ IPC - 1860 ની કઇ કલમ પ્રમાણે કરવામાં આવ્યો છે ? 361 261 461 400 361 261 461 400 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 498(ક) મુજબ ત્રાસ એટલે - ફકત માનસિક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરીક ત્રાસ ફકત માનસિક ત્રાસ પરીણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ પરિણીત પુરૂષને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ ફકત શારીરીક ત્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બીજા વિશ્વયુધ્ધ બાદ ખાનગીક્ષેત્ર દુધની બનાવટો તૈયારી કરીને પુરી પાડવા માટે કઇ ડેરી અસ્તિત્વમાં આવી હતી ? મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી પોલસન ડેરી મિલ્ક કોલ્ડ ડેરી અમુલ ડેરી મહેસાણા ડેરી પોલસન ડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ના પ્રકરણ - 9 (એ)માં કયા ગુનાઓ દર્શાવવામાં આવ્યા છે ? જાહેર સુલેહ-શાંતિ વિરૂધ્ધના ગુનાઓ રાજય વિરૂધ્ધના ગુનાઓ ચૂંટણીને લગતા ગુનાઓ આપેલ પૈકી એક પણ નહીં જાહેર સુલેહ-શાંતિ વિરૂધ્ધના ગુનાઓ રાજય વિરૂધ્ધના ગુનાઓ ચૂંટણીને લગતા ગુનાઓ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સામાન્ય અપવાદો IPC - 1860 ની કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવ્યા છે ? 76 થી 116 76 થી 106 96 થી 106 86 થી 116 76 થી 116 76 થી 106 96 થી 106 86 થી 116 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વિટામીન - સી ની ઉણપથી ___ રોગ થાય છે? રિકેટસ ચીલોસીસ રતાંધળાંપણું સ્કર્વી રિકેટસ ચીલોસીસ રતાંધળાંપણું સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP