Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં ખુનની જોગવાઇ કઇ કલમો હેઠળ દર્શાવવામાં આવી છે ?

300 થી 303
304 થી 305
300 થી 305
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“રંગતરંગ ભાગ 1 થી 6" ના લેખક કોણ છે ?

ક.મા.મુનશી
રમેશ પારેખ
રતિલાલ બોરીસાગર
જ્યોતિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મિન્ટો
લોર્ડ કર્ઝન
લોર્ડ વેવેલ
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સેકન્ડ પેફરન્સ મતગણતરી કરી ચૂંટણીમાં જીત મેળવનાર રાષ્ટ્રપતિ કોણ છે ?

નીલમ સંજીવ રેડ્ડી
પ્રણવ મુખરજી
વી.વી. ગીરી
પ્રતિભા પાટીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP