Gujarat Police Constable Practice MCQ Part - 2 IPC - 1860 મુજબ હુમલાના ગુના માટે કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે? પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500 સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીના કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કોને ગાંધીજીએ ગુજરાત રત્નનું બિરૂદ આપ્યું હતું ? ત્રિભુવનદાસ પટેલ ગિજુભાઈ બધેકા કરુણાશંકર કુબેરજી ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ત્રિભુવનદાસ પટેલ ગિજુભાઈ બધેકા કરુણાશંકર કુબેરજી ભટ્ટ નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 અગત્યના મેળા અનેતેના રાજ્ય યોગ્ય રીતે ગોઠવો. (1) પુષ્કરનો મેળો (2) ભવનાથનો મેળો (3) કુંભનો મેળો (4) સોનીપુરનો મેળો (a) ઉત્તર પ્રદેશ (b) બિહાર (c) ગુજરાત (d) રાજસ્થાન 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - b, 2 - c, 3 - a, 4 - d 1 - d, 2 - c, 3 - a, 4 - b 1 - c, 2 - a, 3 - d, 4 - b 1 - a, 2 - b, 3 - d, 4 - c 1 - b, 2 - c, 3 - a, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘દીવામાં તેલનું ઉપર ચડવું’ – એના માટે નીચેનામાંથી કયું વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે ? પૃષ્ઠ તણાવ કેશાકર્ષણ ફલોટેશનનો નિયમ શ્યાનતા પૃષ્ઠ તણાવ કેશાકર્ષણ ફલોટેશનનો નિયમ શ્યાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 “મેક ઇન ઇન્ડિયા" અભિયાનની શરૂઆત કરતા વડાપ્રધાનનું નામ શું હતું ? નરેન્દ્રભાઇ મોદી મનમોહનસિંહ ઇન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી નરેન્દ્રભાઇ મોદી મનમોહનસિંહ ઇન્દિરા ગાંધી લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક કંપનીમાં 50% લોકો ચા પીવે છે, 45% લોકો કોફી પીવે છે તથા 40% લોકો બંને પીવે છે. તો કેટલા લોકો એકપણ પીણું પીતા નહીં હોય ? 45% 35% 30% 50% 45% 35% 30% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP