Gujarat Police Constable Practice MCQ Part - 4 અ, બ ને પુરતા કારણ વગર બીજા માળેથી નીચે ધક્કો મારે છે અને બ મરી જાય છે તો IPC - 1860 મુજબ અ: માત્ર બેદરકારી માટે જવાબદાર છે. ખૂની છે. કોઇપણ ગુનો કરતો નથી. માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે. માત્ર બેદરકારી માટે જવાબદાર છે. ખૂની છે. કોઇપણ ગુનો કરતો નથી. માત્ર દુષ્કૃત્ય માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.કલમ- 376ના (ખંડ) (2)માં જણાવેલ જુદા જુદા (એ થી એન) કલોઝ માટેની કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ? 10 વર્ષ સુધીની સખત કેદ મૃત્યુ દંડની શિક્ષા 9 વર્ષ સુધીની સખત કેદ 10 વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની સતત કેદની શિક્ષા તથા દંડ 10 વર્ષ સુધીની સખત કેદ મૃત્યુ દંડની શિક્ષા 9 વર્ષ સુધીની સખત કેદ 10 વર્ષથી ઓછી નહીં પરંતુ આજીવન કેદની સતત કેદની શિક્ષા તથા દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સોનેટ ‘ભણકાર’ કઈ નદી પર ઉપર લખાયું છે ? નર્મદા સાબરમતી ભાદર તાપી નર્મદા સાબરમતી ભાદર તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે ? નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ મૌલિક અધિકાર - અમેરિકા મૂળ ફરજો - જાપાન બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ મૌલિક અધિકાર - અમેરિકા મૂળ ફરજો - જાપાન બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કી બોર્ડમા આવેલી કી પૈકી ડાબી બાજુ થી જમણી તરફ જતા અનુક્રમે કઈ કી ક્રમબધ્ધ આવશે ? TREWQ WQRET TERQW QWERT TREWQ WQRET TERQW QWERT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પોલિયો ક્યા વાયરસને લીધે થાય છે ? મેલાઇટીસ સાર્ટ્બાઇલસ ડર્માઇટીસ નેસલાઇટીસ મેલાઇટીસ સાર્ટ્બાઇલસ ડર્માઇટીસ નેસલાઇટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP