Gujarat Police Constable Practice MCQ Part - 4 અપરાધ બન્યા પહેલાં જે વ્યક્તિએ ગેરકાયદેસર મંડળીના સભ્યોમાંથી હટી જાય તો મંડળીથી કરાયેલ અપરાધ માટે જવાબદાર ઠરાવી શકાય નહીં આ વિધાન IPC- 1860 મુજબ - અસત્ય છે સત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં અસત્ય છે સત્ય છે અર્ધસત્ય છે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ? હિન્દુ મેરેજ એક્ટ ધ સ્પેશિયલ મેરેજ એક્ટ અસ્પૃશ્યતા ધારો ધ ડાવરી પ્રોહિબીશન એક્ટ હિન્દુ મેરેજ એક્ટ ધ સ્પેશિયલ મેરેજ એક્ટ અસ્પૃશ્યતા ધારો ધ ડાવરી પ્રોહિબીશન એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતું નથી ? આપેલ તમામ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઈશારાથી કરેલ આપેલ તમામ નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ઈશારાથી કરેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 (4.7 × 13.26 + 4.7 × 9.43 + 4.7 × 77.31) = ? 480 510 440 470 480 510 440 470 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા મુઘલ બાદશાહે કારીગરો માટે સમાન વેતન ઠરાવ્યું હતું ? આલપખાન ઔરંગઝેબ મહેમુદ બેગડો જહાંગીર આલપખાન ઔરંગઝેબ મહેમુદ બેગડો જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ? અહમદનગર વિદ્યાનગર આનંદનગર રંજનગર અહમદનગર વિદ્યાનગર આનંદનગર રંજનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP