Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 ની કલમ - 400 હેઠળ ધાડપાડુઓની ટોળીમાં સામેલ થવા બદલ કેટલી શિક્ષા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

દસ વર્ષની કેદ અને દંડ
સાત વર્ષની કેદ અને દંડ
આજીવન કેદ અને 10 વર્ષ સુધીની સખત કેદ અને દંડ
આઠ વર્ષની કેદ અને દંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી કોને ગુનો કહેવાય ?

ન્યાયિક કાર્ય કરતા ન્યાયાધીશનું કૃત્ય
ઇરાદાપૂર્વક કરવામાં આવેલું કૃત્ય
કોઇની ઉશ્કેરણી દ્વારા કરવામાં આવેલ કૃત્ય
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
તાજેતરમાં ક્યા શહેરમાં 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ?

નોઈડા
જયપુર
ફરિદાબાદ
નોઈડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પાણીયા વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

પોરબંદર
ભાવનગર
જૂનાગઢ
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP