રમત-ગમત (Sports)
IPL 2016 માં સૌથી વધારે રન કરવા માટે "ઓરેંજ કેપ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?
રમત-ગમત (Sports)
રિયો ઓલમ્પિક, 2016માં ભારતે ___ મેડલ મેળવીને ___ નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું ?
રમત-ગમત (Sports)
ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું ?
રમત-ગમત (Sports)
રિયો ઓલિમ્પિકમાં ભારતની પહેલવાન સાક્ષી મલિકે કયો ચંદ્રક જીત્યો હતો ?
રમત-ગમત (Sports)
નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?