કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IPL- 2020ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઇ હતી ? અલ - જઝિરા મોહમ્મદ બિન ઝાયેદ સ્ટેડિયમ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ અલ - જઝિરા મોહમ્મદ બિન ઝાયેદ સ્ટેડિયમ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ શેખ ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં વિશ્વના પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT)ની જાહેરાત કરી હતી ? BSNL Idea Airtel Vodafone BSNL Idea Airtel Vodafone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજીવિકામાં વધારો કરવા કયા રાજ્યે 'પરિવર્તનમ્' કાર્યક્રમ શરૂ કર્યો ? મહારાષ્ટ્ર ગોવા આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર ગોવા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આઇપીએલ 2020માં એવોર્ડ મેળવનાર ક્રિકેટર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - જોફરા આર્ચર ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - ટ્રેન્ટ બોલ્ટ ઓરેન્જ કેપ - કે. એલ. રાહુલ પર્પલ કેપ - કગિસો રબાડા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર - જોફરા આર્ચર ગેમ ચેન્જર ઓફ ધ સીઝન - ટ્રેન્ટ બોલ્ટ ઓરેન્જ કેપ - કે. એલ. રાહુલ પર્પલ કેપ - કગિસો રબાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયું ઉપનામ ડૉ.હસુ યાજ્ઞિકનું નથી ? પુષ્પધન્વા વસંત ઉપમન્યુ શ્રીધર પુષ્પધન્વા વસંત ઉપમન્યુ શ્રીધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગ્રીન વેક્સિન' ઉત્પાદન કરનારી વિશ્વની પ્રથમ કંપની કઈ બનશે ? ઝાયડસ કેડિલા ફાઈઝર જોન્સન & જોન્સન સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ઝાયડસ કેડિલા ફાઈઝર જોન્સન & જોન્સન સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP