કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
IPL 2022નું પૂરું નામ શું છે ?

ઇન્ડિયન પ્રીમિયમ લીગ
ઈન્ડિયન પ્રો લીગ
ઈન્ડિયન પ્રીમિયર લીગ
ઇન્ડિયન પ્રાઈવેટ લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)નું નોડલ મંત્રાલય ક્યું છે ?

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
નાણાં મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ક્યા દેશે સ્પેસ ટેલિસ્કોપની મદદથી વિશ્વના પ્રથમ રહેવા લાયક ગ્રહની શોધ કરવાની યોજના બનાવી ?

અમેરિકા
ચીન
રશિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતીય નૌસેનાએ તાજેતરમાં ક્યા દેશ સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલ (CORPAT) અભ્યાસ કર્યો ?

બાંગ્લાદેશ
મ્યાનમાર
શ્રીલંકા
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP