કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ફેરપ્લે ઓફ ધ સીઝન એવોર્ડ કોણે જીત્યો ? અજિંક્ય રહાણે રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ રાશિદ ખાન અજિંક્ય રહાણે રવિન્દ્ર જાડેજા શુભમન ગિલ રાશિદ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? બિમલ પટેલ અર્પણ શાહ રાકેશ ઉપાધ્યાય આશિષ શાહ બિમલ પટેલ અર્પણ શાહ રાકેશ ઉપાધ્યાય આશિષ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1952 1958 1975 1969 1952 1958 1975 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) હેરિટેજ ફાઉન્ડેશનના 29મા આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 131મો 130મો 129મો 128મો 131મો 130મો 129મો 128મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 29 એપ્રિલ 30 એપ્રિલ 1 મે 2 મે 29 એપ્રિલ 30 એપ્રિલ 1 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? USA UK ઑસ્ટ્રેલિયા જર્મની USA UK ઑસ્ટ્રેલિયા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP