કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) IPL Trailblazers એ કઇ ટીમને પરાજય આપીને વર્ષ 2020ની વિમેન્સ ચેલેન્જ ટ્રોફી જીતી લીધી છે ? IPL Velocity IPL Supernovas IPL Heros IPL Challengers IPL Velocity IPL Supernovas IPL Heros IPL Challengers ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખેલો ઇન્ડિયા ગેમ્સમાં યોગાસનની રમત કેટલી કેટેગરીમાં રાખવામાં આવનાર છે ? 9 7 6 8 9 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 1971માં 'રામસર કન્વેન્શન' આ દેશમાં યોજાયું હતું ? ઈરાન કઝાકિસ્તાન સ્પેન ઈરાક ઈરાન કઝાકિસ્તાન સ્પેન ઈરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું RAISE-2020 શિખર સંમેલન કઇ બાબત સાથે સંબંધિત હતું ? સતત ટકાઉ વિકાસ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ જળવાયુ પરીવર્તન સતત ટકાઉ વિકાસ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોવિડ-19 અંગે સમુચ્ય સહયોગ જળવાયુ પરીવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઓપરેશન ટ્રાઈડેટ' ભારતે કયા વર્ષમાં શરૂ કર્યું હતું ? 1971 1972 1961 1975 1971 1972 1961 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. એક પણ નહીં સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP