Gujarat Police Constable Practice MCQ વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા ઇન્ડીયન પોસ્ટ પે-મેન્ટ બેંકનું ઉદઘાટન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આ IPPBના ચેરમેન કોણ છે ? રવિ ઝીદાલ સુર્યકાંત બર્મા સરવિજ્ય સિંહ ધુલ સુરેશ શેઢી રવિ ઝીદાલ સુર્યકાંત બર્મા સરવિજ્ય સિંહ ધુલ સુરેશ શેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બળાત્કારના ગુના IPC-1860ની કઈ કલમ હેઠળ નોંધાય છે ? 356 374 376 366 356 374 376 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતી ભાષાના હાસ્ય સમ્રાટ વિનોદ ભટ્ટનું અવસાન થયું. તેના વિશે નીચેનું કયું વિધાન અસત્ય છે ? તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. તેઓ તેમના ઉપનામ ‘ઈર્શાદ’ના નામે લેખ લખતા હતા. વિનોદ ભટ્ટ 1996-97 દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યાં હતાં. વિનોદ ભટ્ટનો જન્મ અમદાવાદ જિલ્લાના નાંદોલમાં થયો હતો. તેમણે ગુજરાત સમાચારમાં ‘મગનું નામ મરી’ અને દિવ્ય ભાસ્કરમાં ‘ઈદમ્ તૃતીયમ્’ નામે હાસ્ય કટારો લખી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ CRPC-1973 માં આગોતરા જામીનની જોગવાઈ કઈ કલમ હેઠળ છે 436 437 439 438 436 437 439 438 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રસ્તુતતા એટલે શું ? પુરાવામાં ગ્રાહ્યતા પુરાવામાં અગ્રાહયતા પુરાવામાં સફળ પુરાવામાં નિપુણ પુરાવામાં ગ્રાહ્યતા પુરાવામાં અગ્રાહયતા પુરાવામાં સફળ પુરાવામાં નિપુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ જામનગર જીલ્લાને ક્યા જીલ્લાની હદ સ્પર્શતી નથી ? દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP