કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? દેહરાદૂન ગંગટોક ઈમ્ફાલ શ્રીનગર દેહરાદૂન ગંગટોક ઈમ્ફાલ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં રાષ્ટ્રીય આદિવાસી નૃત્ય મહોત્સવની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? ભોપાલ રાયપુર ગોધરા ઈન્ફાલ ભોપાલ રાયપુર ગોધરા ઈન્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બંધારણ દિવસ અથવા રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યામે મનાવાય છે ? 26 નવેમ્બર 25 નવેમ્બર 23 નવેમ્બર 24 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 23 નવેમ્બર 24 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ શહેર દિવસ (World Cities Day) ક્યારે મનાવાય છે ? 2 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 1 નવેમ્બર 2 નવેમ્બર 30 ઓક્ટોબર 31 ઓક્ટોબર 1 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ? મેઘાલય ઓડિશા જમ્મુ-કાશ્મીર સિક્કિમ મેઘાલય ઓડિશા જમ્મુ-કાશ્મીર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈલાબેન ભટ્ટને ક્યા વર્ષે એશિયાના નોબેલ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1977 વર્ષ 1986 વર્ષ 1999 વર્ષ 1985 વર્ષ 1977 વર્ષ 1986 વર્ષ 1999 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP