કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતનું સૌથી મોટું ગ્રાઉન્ડ બેઝડ ઓપ્ટિકલ ટેલિસ્કોપ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે ? કેરળ ઓડિશા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કેરળ ઓડિશા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? સુરત પોરબંદર ગાંધીનગર અમદાવાદ સુરત પોરબંદર ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં અમેરિકા મોકલવામાં આવેલા બાઓ ધાન ચોખો અથવા લાલ ચોખા કયા રાજ્યમાં ઉગાડવામાં આવે છે ? આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા ટેકનોલોજી એન્ડ ઈનોવેશન રિપોર્ટ, 2021 રજૂ કરવામાં આવ્યો ? WHO UNICEF UNCTAD UNDP WHO UNICEF UNCTAD UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ? હરિયાણા જમ્મુ - કાશ્મીર કર્ણાટક પુડુચેરી હરિયાણા જમ્મુ - કાશ્મીર કર્ણાટક પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP