કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં IQAir દ્વારા તૈયાર કરવામાં આવેલ 2021 વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટ અનુસાર, વિશ્વના 100 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં કેટલા શહેરો ભારતના છે ? 63 33 79 50 63 33 79 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પંજાબના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? કેપ્ટન અમરિન્દર સિંહ ચરણજીતસિંહ ચન્ની નવજોત સિંહ સિદ્ધુ ભગવંત માન કેપ્ટન અમરિન્દર સિંહ ચરણજીતસિંહ ચન્ની નવજોત સિંહ સિદ્ધુ ભગવંત માન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે શ્રી રોહીદાસજીની 645મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી ? રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ રાજકોટ સુરત ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કાર્બન તટસ્થ ખેતી શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઓડિશા મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ પુણે નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નિધન પામેલા હેમાનંદા બિસ્વાલ ક્યા રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા ? ઓડિશા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ ઓડિશા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP