ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?

ગ્રામ વિકાસ
બેંકિંગ ક્ષેત્રે
શેરબજારના વ્યવહારો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનાની વ્યુહરચના સાથે કોનું નામ સંકળાયેલ છે ?

હેરોડ-ડોમર
પી.સી.મહાલનોબિસ
રાજકૃષ્ન
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ એ.ક. માથુર
લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ
જસ્ટીસ કર્નલ જાગી
જસ્ટિસ પી. સી. રામબેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP