કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ માનસિક સ્વાસ્થ્ય અને વીમા સાથે સંબંધિત બાબતો પર સલાહ માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ? ભાર્ગવ દાસગુપ્તા ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ડૉ.નિમેશ દેસાઈ ભાર્ગવ દાસગુપ્તા ડૉ.એસ.કલ્યાણસુંદરમ્ ડૉ.પ્રતિમા મૂર્તિ ડૉ.નિમેશ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિડ-ઈન્ફ્રારેડ ઈન્સ્ટ્રુમેન્ટ કોની સાથે સંબંધિત છે ? JUICE મિશન એકપણ નહીં આર્ટેમિસ II મિશન જેમ્સ વેબ ટેલિસ્કોપ JUICE મિશન એકપણ નહીં આર્ટેમિસ II મિશન જેમ્સ વેબ ટેલિસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 13મી હૉકી ઈન્ડિયા સબ જુનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2023માં કઈ ટીમ ચેમ્પિયન બની ? હરિયાણા ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) FAME-II (Faster Adoption and Manufacturing of Hybrid and electric Vehicles in India) યોજનાનું અમલીકરણ ક્યું મંત્રાલય કરે છે ? MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણાં મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 5G ટેકનોલોજી ટ્રેઈનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન કર્ણાટક હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન કર્ણાટક હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ચાલવાનો અધિકાર (Right to walk) લાગુ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? છત્તીસગઢ રાજસ્થાન ઉત્તરાખંડ પંજાબ છત્તીસગઢ રાજસ્થાન ઉત્તરાખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP